જરાક દઝાડતી ઊની, લાગણી ને જોને,
તીરછી નજર ની ઠંડી, દિલ્લગી ને જોને;

મનને જવું છે માળવે , ને મલકાય છે હૈયું,
હોંશે હોંશે હોશિયારી, સાચવી ને જોને;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111427965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now