માનવનાં ભીંતર ગુણોમાં માનવતા નો જ્યોં થાય અંત! ત્યાં દુષ્ટતા ની શરૂઆત થતી હોય છે,
ક્ષણિક લાભ થકી ત્યજી દેવગુણ! પામે દુષ્ટતા તે જન ની મોટી ભૂલ થતી હોય છે,
દુષ્ટતા કરી પામે ભૌતિક સુખ! ભીંતર બદદુઆ ની હાય! ભેગી થતી હોય છે,
જન્મ મરણ તો ન્યાય કુદરતનાં! દુષ્ટતા કરતાં સજ્જનતા સ્વર્ગ કે ધરા પર પુજાતી હોય છે.