#દુષ્ટતા
==========================
રે દુષ્ટતા સેવા નામે, મેવા દીઠા,
દેશદાઝ ના નામે, લાગે છે મીઠા;

સેવક ભાવ ,બહ રુપી સ્વાંગ માં,
દેખાવ ને ચાવવા દાંત જુદા દીઠા;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111427493
પ્રભુ 7 year ago

વાહ વાહ સુપર ✍️👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now