કાળ સાથે વધતી દુષ્ટતાનો અંત નથી
માનવી શું!! જગત પણ અનંત નથી.

રોકવી હોય જો બૂરાઈ
ખુદથી કર શરૂઆત વીરા
કેમ ન જાણે તું
કોઈ મર્યાદા પુરુષોત્તમ નથી

~અંત

#દુષ્ટતા

Gujarati Blog by Kulsoom : 111427299

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now