"વ્યોમ સરે મધ્યાને નીકળેલો ભાનું
કિરણો પેઠે વસુધા ભીતર સમાણો
પાનખર નો એ મધુર સમીર,
પવનનો મધુર નિનાદ તો,
મારા કાન માં કઈ એમ ગુંજતા હતા,
કે જાણે બાજુમાં બેઠેલી પ્રિયતમા નો અવાજ
પાનખર નો વાતો શીતળ પવન
મારા કાયને કાંઈ એમ સ્પર્શ્યો ,
જાણે પ્રેમિકાનો હાથ હોય એમ."