Gujarati Quote in Thought by Nimika

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વધવું છે તારી જોડે પ્રેમપથ પર નિમિકાને,
શું છે તારો વિચાર એકવાર તને પૂછી લઉં.

બંધન સમાજનું તોડી તને મારા બંધનમાં બાંધી લઉં,
સરકતી સમયની રેતને મારી મુઠ્ઠીમાં જકડી લઉં.

ડૂબીને તારી આંખોમાં એકવાર ખાતરી કરી લઉં,
ફરીવાર તું મને મળે કે ન મળે તને મનભરી નીરખી લઉં.

તારી જોડે મળીને ભવિષ્યના સપના ચીતરી લઉં,
તારા સાનિધ્યમાં થોડીક ક્ષણ માટે પ્રેમનો અહેસાસ જીવી લઉં.

નિમિકા.
#વધવું

Gujarati Thought by Nimika : 111426690
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now