દિવસ ને રાતનું વધવું ને ઘટવું.
સૂર્યચંદ્રની કલાનું વધવું ને ઘટવું.
ઈશ્વર ની લીલા તો છે અપરંપાર
'પ્રીત'ના ઘડાનું બાકી છે છલકવું!

#વધવું

Gujarati Quotes by Dr. Pruthvi Gohel : 111426339

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now