આપણું દીમાગ પણ કેવું જાસુંસ છે , કોઈ પણ વ્યક્તી પર વીશ્વાસ પછી , સક પહેલા કરશે, કારણ તો ખબર છે એ આપણી પોતાની સલામતી ઈચ્છે, પણ એક વાત પણ જરુરી નથી ?કે આપણે પહેલા સકારાત્મક વીચારજ રાખીએ.
Raajhemant

Gujarati Thought by Hemant pandya : 111425739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now