મહેર કરી મને ગુરૂ મહારાજે
ગુરૂગમ પ્યાલો પાયો
દાસી જીવણ ભીમના ચરણે અરસ પરસ ઓળખાયો
મોરલો અગમ દેશથી આવ્યો રે

Gujarati Religious by બાબા સત્સંગી : 111425724

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now