આજે આ ચંદ્ર ને ચાંદની નો પુરો સહયોગ મળ્યો છે,

કાળા નભમાં પણ આજે ચંદ પુરેપુરો ખીલ્યો છે,

લોકડાઉન નો વિરહ પણ ચંદ્ર ને જોઈ લાગે પુરો થયો છે,

આજે આ ચંદ્ર ને પુર્ણ ખીલેલો જોઈ મનને સંતોષ થયો છે.

Gujarati Good Night by Parmar Mayur : 111425710

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now