હે માનવ તે પોતાની પ્રગતિ નાં નામે કુદરતનું નિકંદન કાઢી નાખ્યું,

પોતાનું અસલી અસ્તિત્વ કુદરતે! તારી લાલચ થી ગુમાવી નાંખ્યું,

કુદરતે મનોમન પોતાના રિનોવેશન નું મન બનાવી નાખ્યું,

ધરતી પર મોકલ્યો એક સુક્ષ્મ સૈનિક ને માનવનું અસ્તિત્વ હલાવી નાખ્યું....

Gujarati Good Morning by Parmar Mayur : 111424991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now