પુષ્પ પોતનો પમરાટ વિસરી જાય કદાચ
ભમરા પોતાનો ઘુનઘુનાટ વિસરી જાય કદાચ
સૂર્ય સવારે ઉગવાનું વિસરી જાય કદાચ
પક્ષીઓ આકાશે ઉડવાનું વિસરી જાય કદાચ
પણ હે જગતના નાથ મારા પ્રભુ
જો હું તને વિસરી જાઉં તો
મારી જાતને જ વિસરવા બરાબર છે
---અર્જુનસિંહ .કે.રાઉલજી.
#વીસરવું