ગોકુળ ને વીસરી , મથુરાના રાજા બન્યા....
જીવન ની આ કરવત માં પોતે પણ ક્યાંક પાછા પડ્યાં.(રણછોડરાય)

વૃંદાવન ને વીસરી , દ્વારિકા વસાવી....
ગોપિરાસ છોડી, અદભૂત કૃષ્ણલીલા દર્શાવી.

મધુર બાંસુરી ને વીસરી , ચક્ર હાથ ધર્યું.....
ગેડીદડા ની રમત છોડી , કર્મો નું મહાભારત રચ્યું.

kru...📝

Gujarati Poem by Dr.Krupali Meghani : 111423841

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now