#વીસરવું


વિસારે ના પડી જાય ,કદીપણ‌ તારી સ્મૃતિ,
મુર્તિમંત ઘડી છે પ્રેમની સાધના તારી સ્મૃતિ;

અંકિત છે હદયમાં , પ્રતિપળ નો રિયાઝ એ,
ગૂંજતી એ નાદ બ્રહ્મ,આરાધના તારી સ્મૃતિ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111423772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now