#વીસરવું

તારે #વીસરવું હોય મને, તો હક છે તને !
હું તને ભૂલું, કદી ન આવે એ તબક્કો !!

તને શું ખબર તારા વીના કેવી છે હાલત મારી!
રંગબેરંગી જિંદગીનો રંગ થયો છે ફિક્કો!!

Gujarati Blog by SMChauhan : 111423768
Brijesh Mistry 7 year ago

જોરદાર.....ચૌહાણ સાહેબ

મોહનભાઈ આનંદ 7 year ago

વાહ વાહ વાહ વાહ વાહ... ખૂબ સુંદર રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now