રાત પડે ને ચાંદની મલકાય ..
સપના સાથે તુ છલકાય..
કેમ આવુ થાય !
હુ રાહ જોવું ને તુ હરખાય..
કાંઇક તો હસે તારી ચાહ મા..
હુ જોવું ને તુ સામે દેખાય...

Gujarati Romance by Chirag Vora : 111423522

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now