Gujarati Quote in Blog by Kavitaba Dod

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિકરીની કાચી રોટલી ખાય ને સંતોષનો ભાવ હોય,
બાળકોની સફળતાથી જગ જીત્યા નો ભાવ હોય,
બાળકોની ઈચ્છાઓ પૂરી થયે ખુશીનો ભાવ હોય,
રાત દિવસ કામ છતા થાકનો અણસાર સુધ્ધા ના હોય,
અનેક દુઃખ છતા હતાશા ની એકપણ રેખા ના હોય,

આ ચહેરો તો એક પિતાનો જ હોય.

#ચહેરો

Gujarati Blog by Kavitaba Dod : 111423001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now