ચહેરો તો ઇશ્વરની દેન છે.
આજન્મ રહે એનો એ જ છે.
પલટાય છે એના પ્રતિભાવ,
જેવા સંજોગ અને સ્વભાવ.
વર્ષા શાહ

#ચહેરો

Gujarati Poem by Varsha Shah : 111422332

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now