Gujarati Quote in Shayri by Rima Vora

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વસંતની વેલ ગઈ ને શ્વાસો રીસાઈ ગયા, હું તો હતી કબરમાં ને પથ્થર ચણાઈ ગયા.. પઙી તિરાડ કબરમાં ને કોઈક દેખાઈ ગયા, જાવુતુ જગતમાં મારે પણ અંગો જકઙાઈ ગયા.. વરસતાતા અગ્નિનાં અંગારા, હતા બે ચાર ફુલો એ પણ કરમાઈ ગયા...

Gujarati Shayri by Rima Vora : 111422217
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now