બાળપણના એ અનુભવો વીસરાતા નથી
જીવનભર ચ્યુઇંગ ગમની જેમ વાગોળ્યા કરૂં છું
લોકો કહે છે લોકડાઉનના કારણે આપણે પચાસ વર્ષ પાછા ધકેલાઇ જઇશું...તો હું તો બાળપણને આવકારીશ
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#અનુભવવું

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111421833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now