શરારત નો સાર , દિલ તસલ્લી મળે છે
પ્રેમ ની પરાકાષ્ઠા માં  મસ્તાની મળે છે;
બેહદ  ચાલ છે, હદની , બહાર ખાસ છે;
મૃત્યુ પ્રતિ હર શ્વાસે,જીંદગાની મળે છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111420749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now