ઝઘડો પકડી રાખીએ ત્યારે પ્રેમ છૂટી જતો હોય છે.
પ્રેમ પકડી રાખો તો ઝઘડો જલ્દી સરકી જતો હોય છે, જેવી ખબર પડે કે પ્રેમ સરકી ગયો છે.. અને ઝઘડો પકડાઈ ગયો છે... તો તરત જ પ્રેમ ને પકડી લો..

Gujarati Romance by Chirag Vora : 111420513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now