હે માનવ! મળે માન તને કેમ? તેનું જ્ઞાન હોવું જોઈએ,

મજબુરી થી મળે કે આપે પ્રેમ થી તેનું ભાન હોવું જોઈએ,

મજબુરી થી મળેલ માનમાં ભીંતર ભય કે ધૃણા છુપાયેલા હોય છે,

સ્નેહ થી મળેલ માનમાં માનવનું સન્માન રહેલું હોય છે.

Gujarati Blog by Parmar Mayur : 111419939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now