માણસ ને પારખવા માં જ રહીશું તો,
એમને ચાહવા નો સમય જ નહિ રહે સાહેબ,
હું *"પાવર"* અને *"પૈસા"*ને નહીં
પણ *"સ્વભાવ"* અને *"સબંધ"* ને #માન આપુ છું .
*નીતિ* સાચી હસે તો *નશીબ*
ક્યારે પણ ખરાબ નહીં થાય.
બીજો માણસ આપણામાં *વિશ્વાસ* મૂકી શકે...
એ જ *જીવન* ની મોટી *સફળતા* છે-..
💐💐💐💐💐💐
Good🌸Morning
💐💐💐💐💐💐