Gujarati Quote in Thought by Gujrat police

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#માન આજકાલ લોકો આપેલ માન ને પોતાનું સમજી બેસે
પણ ખરેખર તો એ માન એ સમય નું હોઈ
જો માણસ આ વેલી તકે સમજી લે તો સારુ...
એટલે જ કોઈ કહ્યું કે જો સાપ ભગવાન શિવ નો લીગ હોઈ તો તેના દર્શન કરવા લોકો ભેગા થાય અને એને પ્રવિત્ર માને એ જ સાપ રસ્તે નીકળે તો તો લોકો તેને ભગાડવા ભેગા થાય બસ આજ સમય નું મહત્વ.....
સમજાય તેને વદન....

Gujarati Thought by Gujrat police : 111419620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now