Gujarati Quote in Blog by Kulsoom

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સંસારમા કોને આપવો આદર..
જે કદી ના કરે નિરાદર..!
જ્યાં આવે માન-સન્માન
ત્યાં બસ.. એક જ નામ

" સ્વાર્થ વિના નિભાવે સંબંધ
પ્રેમ રહે જેનો હમેશા અકબંધ

માતા-પિતા--ભાઈ-બહેન
અને એ જ તારો ભાઈબંધ

~ કક્કલ
#માન

Gujarati Blog by Kulsoom : 111419529
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now