તારો વિરહ એક એવી સિગરેટ જેવો છે
જેને સળગાવું છું
એ સળગ્યા કરે છે
રાખ જમીન પર પડે છે
પણ એ સિગરેટ હોઠે નથી લગાડી શકાતી.

Gujarati Romance by Chirag Vora : 111418950

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now