ભૂતકાળ ભવ્ય હતો કે નહીં તે મહત્ત્વનું નથી
ભવિષ્ય ભવ્ય હશે તેની ચિંતા છોડો
પણ વર્તમાન ભવ્ય બની જાય તેવાં ભવ્ય કામ કરો
તો આપોઆપ તમે પણ ભવ્ય બની જ જશો
----અર્જુનસિંહ .કે.રાઉલજી

#ભવ્ય

Gujarati Quotes by Arjunsinh Raoulji. : 111418872

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now