Gujarati Quote in Romance by Chirag Vora

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારે મારા વગર જીવવું પડશે .
આ આપણી નિયતિ માં લખાયેલ છે.
પ્રેમી એ કહ્યું હું જીવીશ તારા વગર.
બે દિવસ એકલો જીવ્યો.
અને છેવટે મોંન માફી માગી.
મને માફ કરી દે જે .
હું તારા વગર નથી જીવી શકતો.
એટલું કહી ને જીવનની દોર એક જાટકે કાપી નાખી..

Gujarati Romance by Chirag Vora : 111418829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now