મારા દિલ માં એક #ભવ્ય ઈમારત બનાવી છે
જેમાં તારી મધુર યાદો ને મેં વસાવી છે

દુર નહીં થવા દઉં એને મારા દિલ થી
તારી યાદો ના સહારે જીંદગી વિતાવવી છે

#ભવ્ય

Gujarati Shayri by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111418700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now