*લાકડા* ને આરપાર વિંધી નાખનાર
"ભમરો"
કમળ ના પુષ્પ માં બંધાય છે
ત્યારે
કોમળ પાંદડી ને પણ જાણી નથી શકતો
કારણકે ત્યાં
લાગણીનું બંધન હોય છે સાહેબ...

Gujarati Romance by Chirag Vora : 111418501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now