ભવ્ય દેખાતા મંદિર આજે બધા બંધ છે.
ભવ્ય દેખાતા મસ્જિદ ચર્ચ બધા બંધ છે.
કુદરતી શક્તિ સામે થવાનું પરિણામ છે,
કોરોના વાઇરસ અને રસ્તા બધા બંધ છે.
ભવ્ય શક્તિથી લડી રહી દુનિયા આખી,
દવા ચાલુ હવે દુઆ માટે આંખો બંધ છે.
ભવ્યતાના પ્રતીક સમા દેશો ની હાલત જો,
દો ગજ જમીન નથી હવે કબ્રસ્તાન બંધ છે.
#ભવ્ય