"જ્યારે કોઈ વ્યક્તિ જોડે વાત ચીત કરતા હો,ત્યારે માત્ર સામે જવાબ આપવા ની ગણતરી નાં રાખતા વાત ને સમજી ને અંદર ઉતારવાની ગણતરી થી સંભાળવી"

તો કદાચ એ વાત "વાદ - વિવાદ" નાં બનતા એક સારા એવા "સંવાદ" માં પરિણામી શકે !

હિમાંશુ "આશુ"

Gujarati Thought by Himanshu Thakkar : 111418330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now