સુખ સાહ્યબી ને આનંદ સાથે સરખાવતા પહેલા વિચારજો,ઝૂંપડા માં રહેવાવાળા ગરીબો દુઃખ માં પણ આનંદ કિલ્લોલ કરી જાણે છે, જયારે મહેલો માં રહેનાર આનંદ ની શોધ માં ભટકતા જોવા મળે છે.

-pandya Rimple

#આનંદ

Gujarati Whatsapp-Status by Pandya Rimple : 111417750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now