હમેશા હતાશા થી ઘેરાયેલા રહેવા માટે ટેવાઈ ગયા હતા,,
જીંદગીએ પ્રશ્ન કર્યો;
શું આમ હતાશ થયાં કરે છે,,
ભુલ થી કહેવાય ગયું જીંદગી માં કોઈ આનંદ નથી!!
જીંદગીએ એનો સરસ જવાબ આપ્યો.
આનંદ ,,હા..હા..હા.,
જીંદગીની નાની પળો, ક્ષણો નો આનંદ માણતાં શીખી જા,
પછી જો આનંદ જ આનંદ આવશે..
#આનંદ