જીવન નો આનંદ માણવો હોય તો..
તમારાં જીવનને બીજા ની સાથે સરખાવશો નહીં,
કેમ કે..
આજે માનવી પોતાના દુઃખ થી જેટલો દુઃખી નથી,
તેના કરતાં વધારે બીજાના સુખ થી દુઃખી થાય છે.


#આનંદ

Gujarati Motivational by KRUNAL : 111417702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now