#નિયતિ
ક્યાં સુધી રેશે બીક આ દુનિયા ની એ પારેવડા ને,
ક્યાં સુધી નીકળવા નય દઈએ બહાર એ પારેવડા ને,
ક્યાં સુધી રાખશે લાજ કોઈ કહો પારેવડા ને,
હવે તો આઝાદ થવા દો એ પારેવડા ને,
હવે બવ થયું કોઈ ની આંખો ખરાબ છે,
તો કોઈ ની નિયત ખરાબ છે,
ચાલો મળી ને એ પાંજરું તોળી એ,
ઉડવું છે આકાશ એ પરેવડા ને.
-કાનો