આજે ભાવનગર એટલે આપનું ગોહિલ વાડ નો સ્થાપના દિવસ
ગોહિલવાડ એટલે દયા ને દાતારી નું આયખું
ગોહિલ વાડ ના ધણી આવા નેક નામદાર પ્રજા વાત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને કોટી કોટી વંદન ....દેશ ના ઘડતર માં અમૂલ્ય યોગદાન આપનાર માં ભારતી ના સાચા સપૂત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ધન્યતા આપવી એટલી ઓછી પડે ... અડગ મનના શૂરવીર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ સ્ત્રી કેળવણી માટે ખૂબ મહત્વનું કાર્ય કરું હતું પોતાના નગર ને ઉત્કૃષ્ઠ બનાવવા ખૂબ મહત્વના મુદ્દાઓ ઉપર કાર્ય કરું હતું... નતમસ્તક તો ત્યારે થઈ જવાઈ કે જ્યારે દેશ અનેક ભાગ માં વેચાયો હતો જ્યારે રાષ્ટ્ર ને સાચા સપૂત ની જરૂર હતી ત્યારે મોટા રાજ્ય ના રાજા તો પોત પોતાના.રાજ્ય માટે અછતની પરિસ્થિતિ ઉભી કરતા હતા એવા માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર ના શિરોમણી કહેવાતા એમને જરા પણ વિચાર્યા વગર પોતાનું રાજ્ય રાષ્ટ્ર નિર્માણ માં અર્પણ કરી ને માં ભારતી ના સાચા સપૂત ની ઉપમા આપી આવા વીર પુરુષ ને વંદન... રાત ના રાજા ને દિવસ ની પ્રજા બનવાની તાકાત ધરાવનાર મહારાજા ની જનેતા ને ધન્યતા આપીએ એટલી ઓછી છે એમના આ ત્યાગ ને ક્યારેય ભૂલાય નહીં ... આમ ભાવનગર ને ભવ્ય બનાવનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ને ભાવનગર શહેર ની સ્થાપના ની પ્રથમ નીવ રાખનાર. ને રાષ્ટ્ર નિર્માણ માં પ્રથમ નીવ રાખનાર ગોહિલવાડ ના કર્ણ તરીકે બિરદાવી ને એમના ઋણી રહીશ...happy wala birthday Bhavnagar 🙏