#શૂન્ય
હતું જીવન જાહોજલાલી ભરેલું જગતમાં
એચાનક "શૂન્ય"થયું અવકાશ બ્રમ્માંનડમાં
કાંતો વેરી થઈ છે પ્રકૃતિ કાંતો દશાં ભુવનમાં
થયો હાહાકાર ચારોતરફ જમીને આશમાનમાં
છતે અહંકાર ધર્યો રહી ગયો ન ચાલે જોરમાં
માનવ જાણતો હું કરું,અનંત આવ્યો યાદીમાં
હું હું કરતો હડીયું કાઢે વરતે નહી જરા ભાનમાં
એકજ થપાટ મારી હળવેથી સમજાયું શાનમાં
હજીછે બાજી હાથમાં રમતું રામ સાથે ખેલમાં
હથીયાર મુકી હેઠા"તખત" શોધીલે હરી ઘટમાં