Quotes by Gohil Takhubha ,,Shiv,, in Bitesapp read free

Gohil Takhubha ,,Shiv,,

Gohil Takhubha ,,Shiv,, Matrubharti Verified

@gohiltakhubha120840
(2.3m)

મોહિની
.........

દુર ગગનમાં ટકટકી લગાવી જોયું ખુલ્લા આકાશમાં
હોય કોઈ મનનો માણીગર આવે બહોળા હ્લદયમાં

ઉંચા પહાડોની વચ્ચે આવી નજરે એ છબી વાદળમાં
મનમોર બની થનગાટ કરે અને કાળજું ઝંખે પીંજરામાં

કાળી ઘનઘોર ઘટા છવાઈ,ખુલ્લા કેશ કરીને વદનમાં
પ્રકૃતિ ખીલી ઉઠી અનહદ ભરી રાખું સદાય નયનમાં

વળી થયો સળવળાટ ઉડી રહ્યું એક પંખીડું એકલામાં
થયો વીચાર હૈયું ધબકતું બંદ થયું ઘડીએ પલભરમાં

સંજોગ કેવો, સાથ હોવા છતાં કાળજ રહ્યું કલ્પાંતમાં
પારાવાર સંપદા વસુંધરા તણી,વીના પ્રિતમ તલભારમાં

મોહીની લાગી "તખત"ની મીરાને વાંસળી કૃષ્ણ બનવામાં
"શિવ"સદાય સહારો બને,ઓરતાં ઉભરે અહીં હદયમાં

Read More

સતગુરુએ ઐસી કરી, જૈસી કરે ના કોઈ. જૈસે કોવા જહાજ કા,મુજે ઔર ના સુજે કોઈ
- Gohil Takhubha ,,Shiv,,

એક વાર એક અર્થી જતી હતી.એક ભાઈએ ઉતાવળ કરીને આગળ જવાની કોશિશ કરી,મેં પુછ્યું ભાઈ ક્યાં જવું છે? એણે કહ્યું કે મારે ઉતાવળ છે આગળ જવું છે. મેં હસીને કહ્યું કે ભાઈ આ અર્થીમા સૂતો એનાથી આગળ તું ક્યાં જઈશ? અને એ ભાઈ મારી સામે જોઈ જ રહ્યો

Read More

દોસ્તો આપને એક વિનંતી છે.. ચેનલ સબસ્ક્રાઈબ કરો.. ભજન સંતવાણીના વીડિયો..


https://youtube.com/@takhubhagohil4748?si=xKPPs1pASV3-gN6i

ઉમા કહું મેં અનુભવ અપના, સત હરી ભજન જગત સબ સપનાં

🙏🏻ભગવાન મહાદેવ 🙏🏻
- Gohil Takhubha ,,Shiv,,

દરદ જે હોય છે દિલમાં,આવીને બહાર બોલો છે
રહે જો મૌન આંખો તો,અશ્રુધાર બોલે છે... દરદ જે

બાંસુરી ઘેરી ઘેરી કોન બજાવે,અમને કૃષ્ણ પ્રભુની યાદ આવે.... આવે અમને કૃષ્ણ


વહેલી પરોઢે આવીને જગાડે,નીંદર મારી બગાડે 2

થાકી પાકીને સુતીતી ભુવનમાં,નીતનવા સુર સંભળાવે...બાંસુરી ઘેરી


વૃંદાવનની કુંજ ગલીઓમાં, યાદ પ્રભુજીની આવે 2

મને વીજોગણ ઘેલી કરીને, મારગ બહુ ભટકાવે....બાંસુરી ઘેરી


પ્રીત કરી કાન્હા ઘણુ પછતાયા,સુધબુધ છીનવાઈ ગઈ 2

યમુના કીનારે મને બેસાડી, વાટ જોતા રજની વીતી ગઈ... બાંસુરી ઘેરી


એનાં તે રંગમાં એવી રંગાણી,હુતો સઘળું ભુલી ગઈ 2

દાસતખતના સ્વામી નટવરના,મણકે પરોવાઈ ગઈ...બાંસુરી ઘેરી

Read More

જરા સા મુસ્કુરા ક્યાં દીયા ઉસને...હમને હસના છોડ દીયા.. જરા સી નજર ક્યાં મીલાયી ઉસને..હમને આંખેહી બંદ કરલી

-Gohil Takhubha ,,Shiv,,

Read More

"સમય", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More