# મયાર્દા પુરષોત્તમ શ્રી રામ...🙏
આજ રોજ રામાયણ જોયા પછી મયાર્દા પુરષોત્તમ શ્રી રામ ભગવાન નાં જીવન ના બે અનમોલ ગુણોનું વર્ણન..
(૧) મોન (૨) સ્મીત
સફળ વ્યક્તિ ના હોંઠ ઉપર બે ચીજ હંમેશા રહેતી હોય છે..👍
૧) મોન એ માનવી ના જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓ ને સમજવા અને ઉકેલવા માટે...!
૨) સ્મીત એ દરેક મુશ્કેલીઓ ની સામે લડવા માટે...!
#અજ્ઞાત_પ્રભુ