*ચતુરાઈ ચારણા*
શિક્ષક=ગઢવી ઉભૉ થા તનૅ દુહા છંદ આવડૅ છૅ ઍના શિવાય શંસ્ક્રુત ના સ્લૉક નુ કાય જ્ઞાન છૅ
ગઢવી=હા સાહૅબ ઍવુતૉ અમારૅ મૉઢૅ હૉય પણ અર્થ આપ કરી આપ્જૉ કારણ કૅ આપ ગુરુછૉ
શિક્ષક=હા હા હવૅ અમનૅતૉ તૉ આ બધુ સામાન્યછૅ તુ ખાલી બૉલ ઍટલૅ હુ કહી દઉ
*"हीन शोरक नपाम्रधु।"*
*"हीन शोरक नपारादिम॥"*
*"हीन शोमर रगाजु"।*
*"हीन शोरक दानिं,लीगचु"।।*
આ શ્લોકનો અર્થ શુ થાય ?
પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું,
ઘણી ચોપડીઓ વાંચી....😰
આખી લાયબ્રેરી ફરી વળ્યાં ....😤
ગુગલ પણ જોયું... 😩
પણ કશું નહીં સમજાયું....🙄૪ દિવસ પછી પ્રોફેસર *ગઢવી* પાસે આવ્યાં
અને સમર્પણ ભાવે હાથ 🙏જોડી ને પુછ્યું કે,
હે *ગઢવી* હૅ દૅવીપુત્ર........
તમે તેં આ શ્લોક ક્યાં વાંચ્યો...???
મને આનો અર્થ સમજાતો જ નથી.
*ગઢવી* થોડુ હસ્યો ને કહે,🙂
સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઇ જ નથી જરા ઊલટું વાંચી જુઓ.....🙃
સમજાઈ જશે.
.
સાહેબે ઉલ્ટું વાંચતાની સાથે.....!!
.
જે પડી ગયા તે.....હજી બેભાન જ છે.😃