પરંપરા, સત્ય, વચન, મર્યાદા આવા શબ્દો ની જ્યારે વાત આવે ત્યારે રામ યાદ આવે... આ સદી માં કદાચ આ શબ્દો ભુલાઈ રહ્યા છે એમ કહું તો કદાચ આપણા બધા નું અપમાન થાય એટલે એટલું જ કહીશ કે રામ નામે તો પથ્થર તરી ગયા... બસ રામ નામ લઈ આપણે સહુ સંસાર રૂપી સાગર માં તરી જઈએ... ભગવાન શ્રી રામ ને પ્રાર્થના કરીએ કે આ કોરોના રૂપી રાવણ થી આપણું રક્ષણ કરે...જય શ્રી રામ...
#staysafestayhome