આમ તો અમે તમને હતા રાખ્યા એક સ્થાવર ખાનગી...
પણ લોકો માટે જાણે હતા તમે એક ચટાકેદાર વાનગી...
મીઠા મલકાટ થી તમે હતા અમને બનાવ્યા સતરંગી...
પણ કોને ખબર કે તમે હતા તો અજાણ્યા અતરંગી...
લાગ્યું પળવાર જાણે હતા તમે અમારા માટે જિંદગી...
ચૂક્યા ધબકાર જાણી કે હતા અમે તમારા માટે ફિરંગી...