વાત કંઈક એવી છે
વાત કંઈક એવી છે કે થોડીક મારી અને બાકી બધીજ તારી છે.
તારી હસી ની એ નાદાની એ નાદાની નો હુ ઘેલો
તારી આંખો નો એ અંદાજ એ અંદાજ નો હું દિવાનો
મારા ઉગતા સુરજ થી માંડી ને સાંજ ના સમણા સુધી બસ બધી તારી જ યાદો
મારી ધર ની ચોખટ થી માંડી ને તારા ઘર ના આંગણા સુધી બસ બધે તારી જ વાતો
વાત કંઈક એવી છે. કે
તને ના સમજાય તેવી છે.
તને જોઈ ને જેટલો હુ મારો નથી રહેતો ને એટલો હુ તારો થઇ જાઉં છું
તારા વગર તારી યાદો ના સહારો થઇ જાઉં છું
આમ તો હું સીધો જ છું પણ તને જોતા જ ગાંડો થઇ જાઉં છું
તારા નાનકડા હાથ ના સ્પર્શ થી હુ બેકાબુ થઇ જાઉં છું
તારી શાથે વિતાવેલી હરેક પળ નો હિસાબ ગણવા લાગુ(માંડુ) છું