The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારી આંખો ના નશા માં એક હોશ હોય છે જે બેહોશી થી લાજવાબ હોય છે #બેહોશ
વાત કંઈક એવી છે વાત કંઈક એવી છે કે થોડીક મારી અને બાકી બધીજ તારી છે. તારી હસી ની એ નાદાની એ નાદાની નો હુ ઘેલો તારી આંખો નો એ અંદાજ એ અંદાજ નો હું દિવાનો મારા ઉગતા સુરજ થી માંડી ને સાંજ ના સમણા સુધી બસ બધી તારી જ યાદો મારી ધર ની ચોખટ થી માંડી ને તારા ઘર ના આંગણા સુધી બસ બધે તારી જ વાતો વાત કંઈક એવી છે. કે તને ના સમજાય તેવી છે. તને જોઈ ને જેટલો હુ મારો નથી રહેતો ને એટલો હુ તારો થઇ જાઉં છું તારા વગર તારી યાદો ના સહારો થઇ જાઉં છું આમ તો હું સીધો જ છું પણ તને જોતા જ ગાંડો થઇ જાઉં છું તારા નાનકડા હાથ ના સ્પર્શ થી હુ બેકાબુ થઇ જાઉં છું તારી શાથે વિતાવેલી હરેક પળ નો હિસાબ ગણવા લાગુ(માંડુ) છું
ખુશ રહેવા માટે તો તારી સ્માઇલ (આનંદ) જ કાફી છે બાકી દુ:ખી થવા માટે તો કારણો પણ ઓછા પડે છે. #આનંદ
તું આવશે તો ખરી ને મારી સાથે બસ એક કપ ચા પીવા માટે ચા પીતા પીતા મારી દરેક વાતો નો જવાબ તારી મુસ્કુરાહટ માં તો આપશે ને હા પણ જ્યારે તું મુસ્કુરાય ને ત્યારે હું ચા ન ઈ પીવું કેમકે ચા પીતા પીતા તારી મુસ્કુરાહટ જોવા નો મોકો હું ખોઈ ના બેસુ. ચા પીતાં પીતાં મારે છે ને તને ઘણુ બધુ કેવું છે .. તારી સાથે ઘણી બધી વાતો કરવી છે ... તને એ બધું જ કેવું છે જે આજ સુધી મેં કોઈ ને કહ્યું નથી. આ જે વર્ષો થી મારી લાગણી ઓ દિલ ના એક ખૂણા માં જે સાચવી ને રાખી છે ને એ તારી સાથે વેચવા માંગુ છું મારે તને કેવુ છે કે તારી મુસ્કુરાહટ નાના બાળક જેવી છે . એકદમ નાદાની જેવી જેને દુનિયા ની કોઈ જ પણ જાત ની પરવા નથી બસ પોતાની જ મસ્તી માં મસગુલ તે મને અંદર થી કેટલી ખુશી આપે છે એ ખાલી મને પોતાને જ ખબર છે તું જ્યારે મુસ્કુરાય ને તો મારા પૂરા શરીર મા એક લાગણી ના ફુવારા ફૂટવા લાગે છે તને જોઈ ને દીલ ને એક અજાણી શાંતિ નો એક અહેસાસ થાય છે જેમ સુખા રણ માં કોઈ તરશયા ને પાણી જોઈ ને જેટલી ખુશી થાય ને એનાથી પણ વધારે ખુશી મને તારી મુસ્કુરાહટ જોઈ ને થાય છે હું છે ને તને ચા ની સાથે એક કપ કોફી પણ પીવડાવીશ કેમકે મારું એવું માનવું છે કે ચા અને કોફી એક બીજા સાથે જોડાયેલા જેમ આપડે કોઈ ને પુછીયે ને કે શું લેશો ચાઈ અને એ જો ના તો આપડો બીજો સવાલ તૈયાર જ હોય કે તો શું કોફી... ધેટ' મીન કી ચા એંડ કોફી એક બીજા સાથે જોડાયેલા છે.... . જેમ ચાંદ એ સિતારા સાથે જેમ ફુલ તો એની સુંગંધ સાથે જેમ ઊગતા સૂરજ ની કિરણ ધરતી સાથે જેમ મોર નો ટહુકતો અવાજ એ વરસાદ જોડાયેલું રે છે તો શું હું તારી સાથે આમ ના જોડાઈ શકુ કોઈ તારું નામ લે અને તારા નામ ની અંત માં જે ખામોશી હોય એ મારા નામ થી ના તૂટી શકે જે ખાલી તને મહેસુસ થાય હું તારી સાથે જોડાવા માંગુ છું તારામાં હું જોડાવા માંગુ છું મારા મા હું તને જોડવા માંગુ છું તારી પાસે નહીં બસ સદાય તારી યાદો માં જીવવા માંગું છું તારા વિના તારી સાથે રેહવા માંગુ છું જ્યારે જ્યારે તને કોઈ પોતાના નામ થી બોલાવે અને એ નામ માં પણ હું જોડાયેલો રેહવા માંગુ છું તારી જીંદગી માં નહીં પણ તારી યાદો માં રેહવા માંગું છું તને પાસે નહીં પણ તને તારા ખ્વાબો માં જોવા માંગુ છું બસ આટલી જ છે આશા મારી અને એટલી જ છે ઈચ્છા મારી મને ખબર છે કે તારો અને મારો કોઈ મેળ નથી આ જીંદગી છે કોઇ ઢીંગલા ઢીંગલી નો ખેલ નથી હા જો આ બધુ સાંભળ્યા પછી. આપડી મુલાકાત પછી પણ જીંદગી માં ક્યારેક તને મારી યાદ આવે ને તો એ યાદ ને પાસે બોલાવી ને પ્રેમથી થી ખાલી એટલું કેજે કે યાદ તું તો ખાલી Mj ની છે જા તારા વગર એ એકલો થઈ જશે એને ક્યારેય એકલો ના મુકીસ જા યાદ તું એની પાસે જા
જીવન શું છે..? જીવન તમે જે બીજા ની ખુશી માટે પોતાની ખુશી નું બલીદાન આપો તે છે. જીવન એ છે કે જયારે તમે તમારા પ્રિયતમ ના સાથે હોય અને જે અનેરો અહેસાસ થતો હોય તે છે. તમારા હરેક પળ માં જો તમે ખુશી અનુભવતા હોય તો તે જીંદગી #જીવન
તારી વાત હું શું કરું સાથી તારો સાથ જ છે કાફી #સાથી
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser