“અલબેલી સવાર”
એક સવારે ઉઠીને મે જોયું હતી પ્રભાત અલબેલી
શાંત આકાશે છવાઈ હતી સૂર્યનાં કિરણોની રંગોળી
ધુમ્મસ વચ્ચે વિંટાયું હતું વિશ્વ અને પર્ણો હતાં ઝાંકળ ભીનાં
વૃક્ષો પર ફૂલો હતાં અને ફૂલો પર હતાં ભમરાં
એક સવારે ઉઠીને મેં જોયું પ્રકૃતિની પ્રહર હતી અલબેલી
ધરતી પ૨ પથરાઈ હતી સવારની સોડમ અલબેલી.
~ M@itri