જિંદગી
જન્મ થતાં જ લીધેલો પહેલો શ્ર્વાસ,
મૃત્યુ પામતાં પહેલાં લીધેલો અંતિમ શ્ર્વાસ,
આ પહેલાં અને છેલ્લા શ્ર્વાસ વચ્ચે નો સમયગાળો એટલે જ જિંદગી.
જિંદગી આપણાં હાથમાં નથી,
જિંદગી કેવી રીતે જીવવી એ આપણાં હાથમાં છે.
મળી છે જે જિંદગી માણી લઈએ,
જીવી લઈએ જિંદગી.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.