#Announce
આવ્યો વહારે મુંગા ભોળા પશુંપક્ષીઓ બંધાવો તોરણાં
લોહીભરેલાં મોઢાં વેતરવાં કાળ બનીને આવતો કોરોનાં
છતાં ન સમજ્યો કાળા માથાનો માનવી નલીધા શરણાં
આતો છે પાપનું ફળ આવ્યું સામે પાઈનો હીસાબ કરનાં
બળી રહ્યું જગત ત્રીવીધનાં તાપથી ન ધર્યા નામ ધરણાં
સળગને રાખ થશે વાયુવેગે રાખ ઉડશે"તખત"સમી તરણાં