સંભળાય મારું મૌન,,
એવું તારાં કર્ણોમાં વ્હાલ ઢોળી દઉં,,
આંખના અશ્રુઓમાં મિલન,,
'ને હોંઠમાં મીઠું હાસ્ય બોળી દઉં,,
ગુલાબી તારાં ગાલ પર,,
સુદ્ભુદ ખોંવે, એવો સ્પર્શ ચોળી દઉં,,
આવે જો સ્હેજ નજીક આજે,,
તો અસ્તિત્વ સંગ શ્વેત આત્મ રોળી દઉં..!!!
Jay Patel...